Wednesday, 26 February 2020

On line quiz

આજરોજ તારીખ 26 2 20 20 દશાવાડા પ્રાથમિક શાળામાં પાટણ કોર્ટમાંથી પધારેલ બેન શ્રી બાળકોને બાળ કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી તેમજ મોબાઈલ દ્વારા વિજ્ઞાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ઓનલાઈન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું આજની online કવિજ નિહાળતા સિધ્ધપુર તાલુકાના બી.આર.સી શ્રી તથા સી.આર.સી સાહેબ















On line quiz ramava click

વિશ્વ વિજ્ઞાન દિન ની ઉજવણી નિમિત્તે દશાવાડા પ્રાથમિક શાળામાં શાળાના બેન શ્રી મિતલબેન દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ વિતરણ કર્યું શાળાના આચાર્ય શ્રી મનિષાબેને પ્રથમ બીજો અને ત્રીજા નંબરની મેડલ આપવામાં વિશ્વ વિજ્ઞાન દિન ની ઉજવણી ઓનલાઈન કે ઓફલાઈન કવિજ તેમજ પ્રયોગ નિદર્શન રાખવામાં આવી હતી કવિજ સ્પર્ધામાં કુલ ૩૦ બાળકોએ ભાગ લીધો તેમ જ પ્રયોગ નિદર્શન માં કુલ ૨૫ બાળકોએ ભાગ લીધો હતો જેમાં પ્રયોગ નિદર્શન પ્રથમ નંબર ઠાકોર રોશનીબેન સહદેવજી બીજો નંબર રૂપાબેન તથા ત્રીજો નંબર દેસાઈ કેવિન નો આવ્યો હતો કી સ્પર્ધા ની અંદર એપીજે અબ્દુલ કલામ કીમ ૩ થી ૫ અને ૬ થી ૮ માં વિજેતા બની હતી



No comments:

Post a Comment

https://support.google.com/docs/answer/148505?visit_id=1-636697704843367453-1021586258