Tuesday, 4 February 2020

પ્રજ્ઞા વાલી મીટીંગ

આજરોજ તારીખ 3/2 /2020 ના રોજ દશાવાડા પ્રાથમિક શાળામાં ધોરણ એક /બે પ્રજ્ઞા વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોનો અભ્યાસ દરમિયાન અનિયમિતતા તેમની પ્રગતિ શાળામાં થતી પ્રવૃત્તિઓ વગેરેથી માહિતગાર કરવામાં આવ્યા.


No comments:

Post a Comment

https://support.google.com/docs/answer/148505?visit_id=1-636697704843367453-1021586258