Monday, 13 January 2020

પતંગોત્સવ

 આજરોજ તારીખ 13 /1/ 2020 ના દિવસે દશાવાડા પ્રાથમિક શાળામાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના આચાર્ય શ્રી મનિષાબેન આર દેસાઈ દ્વારા તિથી ભોજન તથા એન  કે દેસાઈ દ્વારા પતંગો આપવામાં આવ્યા


No comments:

Post a Comment

https://support.google.com/docs/answer/148505?visit_id=1-636697704843367453-1021586258