♻️ *ભૌતિક રાશિઓ અને તેના એકમો* ♻️
૧. લંબાઈ - મીટર
૨. ઘનફળ - ઘનમીટર
૩. ક્ષેત્રફળ - મીટર²
૪. વેગ - મીટર / સેકન્ડ
૫. પ્રવેગ - મીટર / સેકન્ડ²
૬. કોણીય વેગ- રેડિયન / સેકન્ડ
૭. બળ - ન્યુટન
૮. વેગમાન - કિલોગ્રામ / મીટર / સેકન્ડ
૯. કાર્ય - ન્યુટન મીટર અથવા જુલ
૧૦. ઉર્જા - ન્યુટન મીટર અથવા જુલ અથવા ઇલેક્ટ્રોન વોલ્ટ
૧૧. શક્તિ - જુલ / સેકન્ડ
૧૨. ઘનત્વ - કિલોગ્રામ / ઘનમીટર
૧૩. દબાણ - ન્યુટન / મીટર² અથવા બાર
૧૪. તાપમાન - કેલ્વિન
૧૫. ઉષ્મા - જુલ
૧૬. વિશિષ્ટ ઉષ્મા - જુલ / કિલોગ્રામ / ℃
૧૭. વિદ્યુતશક્તિ - કિલોવોટ
૧૮. વિદ્યુતપ્રવાહ - એમ્પિયર
૧૯. અવરોધ - ઓહમ
૨૦. વિદ્યુતક્ષેત્રની તીવ્રતા - વોલ્ટ / કુલંબ
૨૧. વિદ્યુતીય વિભવ - વોલ્ટ
૨૨. અવરોધકતા - ઓહમ / મીટર
૨૩. ખગોળ અંતર - પ્રકાશવર્ષ અથવા પારસેક
૨૪. ધ્વનિ તીવ્રતા - ડેસીમલ
૨૫. વિદ્યુતચુંબકીય ક્ષેત્રની તીવ્રતા - ટેસ્લા
૨૬. લેન્સની પ્રકાશીય ક્ષમતા - ડાયોપ્ટર
૨૭. આવૃત્તિ - હર્ટ્ઝ
૨૮. તલીયકોણ - રેડિયન
૨૯. જ્યોતિ તીવ્રતા - લ્યુમેન(કેન્ડેલા) અથવા લક્સ
૩૦. દ્રવ્યમાન - કિલોગ્રામ
૩૧. વિકિરણ માત્રા - રોન્ટજન
૩૨. કિંમતી પથ્થરનું માપ - કેરેટ
૩૩. સમુદ્રની ઊંડાઈ - ફેધમ
૩૪. સમય - સેકન્ડ
૩૫. ઉષ્માધારીતા - જુલ / કેલ્વિન
૩૬. ગુપ્ત ઉષ્મા - જુલ / કિલોગ્રામ
૩૭. શ્યાનતા ગુણાંક - કિલોગ્રામ / મીટર /સેકન્ડ
૩૮. ધ્વનિ ગતિ - મેક
૩૯. પુષ્ઠતાણ - N / M²
૪૦. અણુ દ્રવ્યમાન - મોલ
૪૧. તરંગલંબાઈ - એંગસ્ટ્રોમ
૪૨. વિદ્યુતભાર - કુલંબ
૧. લંબાઈ - મીટર
૨. ઘનફળ - ઘનમીટર
૩. ક્ષેત્રફળ - મીટર²
૪. વેગ - મીટર / સેકન્ડ
૫. પ્રવેગ - મીટર / સેકન્ડ²
૬. કોણીય વેગ- રેડિયન / સેકન્ડ
૭. બળ - ન્યુટન
૮. વેગમાન - કિલોગ્રામ / મીટર / સેકન્ડ
૯. કાર્ય - ન્યુટન મીટર અથવા જુલ
૧૦. ઉર્જા - ન્યુટન મીટર અથવા જુલ અથવા ઇલેક્ટ્રોન વોલ્ટ
૧૧. શક્તિ - જુલ / સેકન્ડ
૧૨. ઘનત્વ - કિલોગ્રામ / ઘનમીટર
૧૩. દબાણ - ન્યુટન / મીટર² અથવા બાર
૧૪. તાપમાન - કેલ્વિન
૧૫. ઉષ્મા - જુલ
૧૬. વિશિષ્ટ ઉષ્મા - જુલ / કિલોગ્રામ / ℃
૧૭. વિદ્યુતશક્તિ - કિલોવોટ
૧૮. વિદ્યુતપ્રવાહ - એમ્પિયર
૧૯. અવરોધ - ઓહમ
૨૦. વિદ્યુતક્ષેત્રની તીવ્રતા - વોલ્ટ / કુલંબ
૨૧. વિદ્યુતીય વિભવ - વોલ્ટ
૨૨. અવરોધકતા - ઓહમ / મીટર
૨૩. ખગોળ અંતર - પ્રકાશવર્ષ અથવા પારસેક
૨૪. ધ્વનિ તીવ્રતા - ડેસીમલ
૨૫. વિદ્યુતચુંબકીય ક્ષેત્રની તીવ્રતા - ટેસ્લા
૨૬. લેન્સની પ્રકાશીય ક્ષમતા - ડાયોપ્ટર
૨૭. આવૃત્તિ - હર્ટ્ઝ
૨૮. તલીયકોણ - રેડિયન
૨૯. જ્યોતિ તીવ્રતા - લ્યુમેન(કેન્ડેલા) અથવા લક્સ
૩૦. દ્રવ્યમાન - કિલોગ્રામ
૩૧. વિકિરણ માત્રા - રોન્ટજન
૩૨. કિંમતી પથ્થરનું માપ - કેરેટ
૩૩. સમુદ્રની ઊંડાઈ - ફેધમ
૩૪. સમય - સેકન્ડ
૩૫. ઉષ્માધારીતા - જુલ / કેલ્વિન
૩૬. ગુપ્ત ઉષ્મા - જુલ / કિલોગ્રામ
૩૭. શ્યાનતા ગુણાંક - કિલોગ્રામ / મીટર /સેકન્ડ
૩૮. ધ્વનિ ગતિ - મેક
૩૯. પુષ્ઠતાણ - N / M²
૪૦. અણુ દ્રવ્યમાન - મોલ
૪૧. તરંગલંબાઈ - એંગસ્ટ્રોમ
૪૨. વિદ્યુતભાર - કુલંબ
No comments:
Post a Comment