Saturday, 8 September 2018
Wednesday, 5 September 2018
Sunday, 26 August 2018
Sunday, 19 August 2018
Friday, 17 August 2018
Thursday, 16 August 2018
Wednesday, 15 August 2018
Thursday, 9 August 2018
ગુજરાત
અગત્યની માહિતી
રાષ્ટ્રગીત- જન..ગણ..મન.. :રવીન્દ્રનાથ ટાગોર
@ રાષ્ટ્રગાન -વંદેમાતરમ :બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાય
@ ઝંડા ગીત -વિજયી વિશ્વ તિરંગા: શ્યામલાલ ગુપ્તા
@ રાજ્ય ગીત- જય જય ગરવી ગુજરાત: નર્મદાશંકર દવે
@ રાષ્ટ્રીય વૃક્ષ - વડ: રાજ્યવૃક્ષ આંબો
@રાષ્ટ્રીય- ફૂલ કમળ :રાજ્ય ફૂલ -ગલગોટો
@ રાષ્ટ્રીય પક્ષી- મોર :રાજ્યપક્ષી સુરખાબ @રાષ્ટ્રીય પ્રાણી -વાઘ: રાજ્ય પ્રાણી- સિંહ
@ શિક્ષક દિન 5 સપ્ટેમ્બર
@ શિક્ષા દિન- 11 નવેમ્બર
@ બાલ દિન- 14 નવેમ્બર
@ વિશ્વ યોગ દિન - 21 જૂન @વિશ્ર્વ પર્યાવરણ દિન 5 જૂન
@ ભારતની વસ્તી 1 અબજ 21 કરોડ: ગુજરાતની વસ્તી 6 કરોડ @સ્વાતંત્ર્ય/આઝાદી પ્રાપ્તિ -15ઓગસ્ટ 1947
@ પ્રજાસત્તાક પ્રાપ્તિ/બંધારણનો અમલ- ૨૬ જાન્યુઆરી ૧૯૫૦
@ બંધારણ ના ઘડવૈયા- બાબાસાહેબ આંબેડકર
@ બંધારણના અધ્યક્ષ- રાજેન્દ્ર પ્રસાદ
@રાષ્ટ્રપતિ - રામનાથ કોવિંદ
@ વડાપ્રધાન -નરેન્દ્ર મોદી
@ ઉપરાષ્ટ્રપતિ- વેકૈયા નાયડુ
@ લોકસભા અધ્યક્ષ -સુમિત્રા મહાજન
@ લોકસભા ઉપાધ્યક્ષ-એમ.થામ્બીદુરાઇ
@ રાજ્યસભાના અધ્યક્ષ- વૈકેયા નાયડુ
@ રાજ્ય સભાના ઉપાધ્યક્ષ- પી જે કુરિયન
@ રાજ્ય સભા અપક્ષના નેતા -ગુલામ નબી આઝાદ
@ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ- દિપક મિશ્રા
@ મુખ્ય ચૂંટણી કમિશનર -ઓમ પ્રકાશ રાવત
@માનવ સંશાધન વિકાસ મંત્રી - પ્રકાશ જાવડેકર
@ ગુજરાતના રાજ્યપાલ- ઓ.પી કોહલી
@ મુખ્યમંત્રી -વિજયભાઈ રૂપાણી
@ શિક્ષણ મંત્રી- ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
@રાજય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી વિભાવરીબેન દવે @હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ- આર સુભાષ રેડી
@ મુખ્ય ચૂંટણી કમિશનર -વરેશ સિંહા
@ રાજ્ય ભાજપ પ્રમુખ -જીતુ વાઘાણી
@ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ- અમીત ચાવડા
@વિપક્ષના નેતા- પરેશ ધાનાણી @ વિધાનસભાના અધ્યક્ષ -રાજેન્દ્ર ત્રિવેદી
@વિધાનસભાના મુખ્યદંડક- પંકજભાઈ દેસાઈ
@ પ્રથમ રાષ્ટ્રપતિ- રાજેન્દ્ર પ્રસાદ @પ્રથમ વડાપ્રધાન -જવાહરલાલ નહેરુ
@પ્રથમ લોકસભા ના અધ્યક્ષ- ગણેશ વાસુદેવ માવળંકર
@ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ -પ્રતિભા પાટીલ
@ પ્રથમ મહિલા વડાપ્રધાન -ઇન્દિરા ગાંધી
@ લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ-મીરાં કુમાર
@ દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ- સરોજિની નાયડુ
@ દેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી- સુચેતા કૃપલાની @ગુજરાતના પ્રથમ મહીલા રાજયપાલ-કમલા બેનીવાલ
@ ગુજરાતના પ્રથમ મહીલા મુખ્યમંત્રી-આનંદીબેન પટેલ
@ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ- મહેદી નવાબ જંગ
@ ગુજરાત ના પ્રથમ મુખ્યમંત્રી -જીવરાજ મહેતા
@ ગુજરાતના પ્રથમ વિધાનસભા અધ્યક્ષ- કલ્યાણજી મહેતા
@ ભારતના રાજ્યો- 29 કેન્દ્ર શાસિત પ્રદેશ- 6 રાષ્ટીય રાજધાની પ્રદેશ-1
@ગુજરાત ના જિલ્લા- 33
@ ગુજરાતના તાલુકા-249
@ ભારત લોકસભાની બેઠકો- 545 ગુજરાતમાં -26
@ભારત રાજ્ય સભા ની બેઠકો -250 ગુજરાતમાં -11 @ગુજરાત વિધાનસભાની બેઠકો -182
@ RTI 2005 રાઈટ ટુ ઇન્ફોર્મેશન નો અમલ 12-10- 2005
@ RTE-2009 રાઇટ ટુ એજ્યુકેશન નો ભારતમાં અમલ 1-4-2010 ગુજરાતમાં અમલ 18-2-2012
@ RTE 2009 ના પ્રકરણ 7 કલમો 38
@RTE ની કલમો :કલમ નં. 4 STP શાળા બહારના બાળકો માટે : કલમ નં.16 વગઁ બઢતી : કલમ નં.17 બાળકની શિક્ષા પર પ્રતિબંધ :કલમ નં.21 SMC શાળા વ્યવસ્થા સમિતિ રચના: કલમ નં.22 SDP શાળા વિકાસ યોજના: કલમ નં.24 શિક્ષકોની ફરજો: કલમ નં.28 શિક્ષકોના ટયુશન પર પ્રતિબંધ
@ શિક્ષણ સચિવશ્રી વિનોદ રાવ
@ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર/ SPDશ્રી પી.ભારતી
@પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી એમ.આઇ.જોષી
@ જી.સી.ઈ.આર.ટી નિયામકશ્રી ટી.એસ.જોશી
@ ગુજરાતી સ્વરો -13 વ્યંજનો-36 અંગ્રેજી English સ્વરો-5 વ્યંજનો-21

Sunday, 29 July 2018
Saturday, 21 July 2018
Saturday, 7 July 2018
Friday, 6 July 2018
Shaala kosh
Shaala kosh click
Shaala kosh PDF click
*🔥આજની શાળાકોષ નીબાયસેગ તાલીમ ની મુખ્ય બાબતો*
*E HUB Group*
એમ.આઈ.એસ & માસ્ટર ટેનર્સ
▶ શાળા કોર્ષ અજમાયશી પ્રોજેકટ તરીકે ગુજરાતમાં અમદાવાદ અને સાબરકાંઠામાં શરૂ કરવામાં આવેલ જેની સફળતાનાં ભાગ રૂપે હવે પુરા રાજ્યમાં અમલીકરણ થઈ રહ્યો છે..
*E HUB Group*
▶શાળાકોર્ષમાં કુલ 20 મોડ્યુલ દ્રારા આપણે સમગ્ર શાળા કોર્ષ થી વાફેક કરવામાં આવશે.
ડિસેમ્બર 2018 સુધીમાં તબક્કા વાર આપણે 20 મોડ્યુલ ની તાલીમ દ્રારા સમજ આપવામાં આવશે..
💥હાલના તબક્કે શાળા કોર્ષ માં ફક્ત ટીચર્સ પોફાઇલ બનાવવાની રહેશે અને તેને બ્લોક અમે ડિસ્ટ્રિક્ટ કક્ષાએથી એપ્રુવ આપવાની કામગીરી ચાલશે..
શાળા કોર્ષની પ્રથમ તબક્કાની કામગીરી રૂપે
બ્લોકકક્ષાએથી દરેક શાળાને એડમીન ક્રિએટ કરી એક લોગીન આઈ.ડી બનાવામાં આવશે
જેનો પાસવર્ડ બાયડિફોલ્ટ Shalakosh@123
રાખવામાં આવેલ છે..
આમ બ્લોકકક્ષાના યુઝર પરથી તાલુકા ની દરેક શાળાનું એક એક એડમીન એટલે બનાવામાં આવશે..
જેનો યુઝર આઈડી બાયડિફોલ્ટ શાળાનો ડાયસકોડ અને પાસવર્ડ Shalakosh@123 હશે જોકે પહેલા તબક્કાની કામગરીમાં બ્લોક કક્ષાએથી એડમીન બન્યા બાદ જ શાળા લોગીન કરી શકશે..એટલે માહિતી મુજબ સોમવાર થી દરેક શાળા લોગીન કરી શકશે..
બ્લોકકક્ષાએથી શાળાનું એડમીન બન્યા બાદ શાળા દ્રાતા લોગીન થતાં પહેલાં પાસવર્ડ ચેન્જ નો ઓપસન આવશે જેમાં આપે બાયડિફોલ્ટ પાસવર્ડ અને ન્યુ આપ રાખવા માંગતા હોય એવો પાસવર્ડ રાખશો અને પાસવર્ડ ચેન્જ કરશો
પાસવર્ડ ની હાયર સિક્યોરિટી માટે Mehul?@123 આવાં પાસવર્ડ રાખશો..
આમ પાસવર્ડ ચેન્જ કર્યાં બાદ આપ Teacher's Profile નું ડેસ્કબોર્ડ જોઈ શકશો જેમાં
તમને સ્ક્રીનની ડાબી બાજુએ પાંચ ઓપસન જોવા મળશે..
1.Teacher Profile
2.User Management
3.Change Password
4.Downlod Menual
5.Log Out
https://goo.gl/cf7MjA
જેમાં તમે પ્રથમ ઓપશન પર ક્લિક કરતાં ત્રણ ઓપશન જોવા મળશે
◆ Manage Teacher
◆ Search Teacher
◆ Gobal Search
જેમાં પ્રથમ ઓપ્શન પર ક્લિક કરતાં વાય ડિફોલ્ટ આપણી શાળાનાં શિક્ષકો ની બાયોડેટા સાથે આવી જ જશે પણ જો કોઈ સુધારો થયો હોય તો આપ ત્યારથી એડિટ અને ડીલીટ દ્રારા નામ કમી કરી શકશો
https://goo.gl/cf7MjA
આમ આપણી શાળાને જો કોઈ શિક્ષકનું નામ બાય ડિફોલ્ટ ડેટા માં ન બતાવતું હોય તો આપે એડ ટીચર્સ કરીને તની તમામ વિગત ભરવાની રહેશે.
Teechar add
પર કલીક કરતાં ત્રણ ઓપ્શનમાં માહિતી ભરવાની રહેશે
Basic Information
Educational Information
Professional Information
આમ ત્રણ વિભાગ માં માહિતી ભરવી..
આમ શાળા કક્ષાનાં લોગીન દ્રારા દરેક શિક્ષકની એન્ટરી કર્યા કે વેરીફાઈ એટલેકે ચેક કર્યા બાદ શાળા કક્ષાએ સબમિટ થતા શાળાનાં તમામ ટીચર્સ ની માહિતી બ્લોક કક્ષાએ એપ્રુવ ની પ્રક્રિયામાં જશે આ સમયે દરેક શિક્ષકનાં મોબાઈલમાં એક મેસેજ આવશે જેના દ્રારા આપ લોગીન થઈને આપ આપણી માહિતી ચેક કરી શકશો.જો શાળા કક્ષાએ કરેલ સબમિટ માહિતીમાં ભૂલ જણાય તો આપ સુધારા માટે બ્લોક કક્ષા નો સંપર્ક કરી શકો છો
આમ શાળા કક્ષાએ પ્રાથમિક તબક્ક ટીચર્સ પોફાઇલ સંપૂર્ણ પણે સાચી વિગત સાથે ક્રિએટ કરી સબમિટ કરવાની રહેશે
ત્યારબાદ તાલુકા કક્ષાએ તેને એપ્રુવ ની પક્રિયા હાથ ધરાશે..
શાળા કક્ષાએ એ ટીચર્સ એડ પર ક્લિક કરતા ત્રણ ઓપશનમાં માહિતી ભરવાની રહેશે વધુ કોલમ સાથે માહિતી ભરવાની હોઈ જો કોઈ મુશ્કેલી જણાય તો આપણા બ્લોક એમ.આઈ.એસ અથવા તાલુકા નાં માસ્ટર ટેનર્સ નો સંપર્ક કરવો..
લિ. *E HUB Group*

Friday, 29 June 2018
Subscribe to:
Posts (Atom)
https://support.google.com/docs/answer/148505?visit_id=1-636697704843367453-1021586258
-
પહેલું કદમ 1 ક્લિક પહેલું કદમ 2 ક્લિક પહેલું કદમ 3 ક્લિક
-
વિદય બાળકોનું ઉદબોદન 1 અહિં કલિક વિદય બાળકોનું ઉદબોદન 2 અહિં કલિક વિદય બાળકોનું ઉદબોદન 3 અહિં કલિક વિદય બાળકોનું ઉદબોદન 4 અહિં કલ...